{
    "Live": {
        "ActionsAndDuration": "%1$s ક્રિયાઓ %2$s માં",
        "AveragePageGenerationTime": "દરેક પૃષ્ઠને સરેરાશ આ મુલાકાતી માટે લોડ થવામાં %1$sનો સમય લાગ્યો.",
        "CalculatedOverNPageViews": "આ મુલાકાતીના છેલ્લા %1$s પૃષ્ઠ દૃશ્યોનો ઉપયોગ કરીને ગણતરી કરી.",
        "ClickToSeeAllContents": "દરેક સામગ્રી ક્રિયાપ્રતિક્રિયા/છાપ જોવા માટે ક્લિક કરો",
        "ClickToViewAllActions": "આ જૂથની બધી ક્રિયાઓ વિગતવાર જોવા માટે ક્લિક કરો",
        "ClickToViewMoreAboutVisit": "આ મુલાકાત વિશે વધુ માહિતી માટે ક્લિક કરો",
        "ConvertedNGoals": "%s લક્ષ્યો રૂપાંતરિત કર્યા",
        "DisableVisitorProfile": "મુલાકાતી પ્રોફાઇલો બંધ કરો",
        "DisableVisitorProfileDescription": "મુલાકાતો-લોગ સંબંધિત તમામ સુવિધાઓ હંમેશા કાર્ય કરે છે.",
        "DisableVisitsLogAndProfile": "મુલાકાત લોગ અને મુલાકાતીઓ પ્રોફાઇલ્સ બંધ કરો",
        "DisableVisitsLogAndProfileDescription": "ઇ-કોમર્સ લોગ, વિભાજિત મુલાકાતો-લોગ, રીઅલ-ટાઇમ મેપ અથવા રીઅલ-ટાઇમ વિજેટ જેવી સુવિધાઓને પણ દૂર કરે છે જે આના પર આધાર રાખે છે. સ્થાનિક ગોપનીયતા કાયદા/માર્ગદર્શિકાઓનું પાલન કરવાની જરૂર પડી શકે છે.",
        "FirstVisit": "પ્રથમ મુલાકાત",
        "GoalType": "પ્રકાર",
        "HideMap": "નકશો છુપાવો",
        "KeywordRankedOnSearchResultForThisVisitor": "આ મુલાકાતી માટે %3$s શોધ પરિણામ પૃષ્ઠ પર \"%1$s\" કીવર્ડને %2$s ક્રમ આપવામાં આવ્યો હતો",
        "LastHours": "છેલ્લા %s કલાક",
        "LastMinutes": "છેલ્લી %s મિનિટ",
        "LastVisit": "છેલ્લી મુલાકાત",
        "LimitedSummary": "આ પ્રોફાઇલમાંની માહિતી છેલ્લી %1$s મુલાકાતોનો સારાંશ આપે છે. આ વપરાશકર્તાની કુલ મુલાકાતો વધુ હતી.",
        "LimitedVisitsShown": "ફક્ત છેલ્લી %1$s મુલાકાતો બતાવવામાં આવી છે. આ વપરાશકર્તાની કુલ મુલાકાતો વધુ હતી.",
        "LinkVisitorLog": "વિગતવાર મુલાકાતોનો લોગ જુઓ",
        "LoadMoreVisits": "વધુ લોડ કરો",
        "MorePagesNotDisplayed": "આ મુલાકાતી દ્વારા વધુ પૃષ્ઠો બતાવવામાં આવતા નથી",
        "NbVisitor": "1 મુલાકાતી",
        "NbVisitors": "%s મુલાકાતીઓ",
        "NextVisitor": "આગામી મુલાકાતી",
        "NoMoreVisits": "આ બધી મુલાકાતો આ મુલાકાતી માટે છે.",
        "OnClickPause": "%s ચાલી રહી છે... તેને સ્થગિત કરવા માટે ક્લિક કરો.",
        "OnClickStart": "%s બંધ છે. તેને શરૂ કરવા માટે ક્લિક કરો.",
        "PageRefreshed": "આ પૃષ્ઠને કેટલીવાર જોવામાં / તાજું કરવામાં આવ્યું છે.",
        "PluginDescription": "લાઇવ મુલાકાતીઓનો લોગ પ્રદાન કરે છે અને તમને તમારા મુલાકાતીઓને રીઅલ-ટાઇમ ડેશબોર્ડ વિજેટમાં લાઇવ જોવાની મંજૂરી આપે છે. કોઈપણ આપેલા વપરાશકર્તા માટે મુલાકાતીની પ્રોફાઇલ બ્રાઉઝ કરી શકાય છે.",
        "PreviousVisitor": "અગાઉના મુલાકાતી",
        "QueryMaxExecutionTimeExceeded": "ક્વેરી સમયસર ચલાવી શકાઈ નથી.",
        "QueryMaxExecutionTimeExceededReasonDateRange": "કદાચ પસંદ કરેલ તારીખ શ્રેણી ખૂબ વ્યાપક છે?",
        "QueryMaxExecutionTimeExceededReasonSegment": "કદાચ પસંદ કરેલ સેગમેન્ટ કોઈપણ મુલાકાતો સાથે મેળ ખાતો નથી?",
        "QueryMaxExecutionTimeExceededReasonUnknown": "મહેરબાની કરીને ફરીથી પ્રયતન કરો. જો સમસ્યા ચાલુ રહે તો તમારા એડમિનિસ્ટ્રેટર અથવા સપોર્ટનો સંપર્ક કરો.",
        "RealTimeHelp1": "રીઅલ-ટાઇમ રિપોર્ટમાંની મુલાકાતો તમારી વેબસાઇટની મુલાકાતોનો રીઅલ-ટાઇમ પ્રવાહ દર્શાવે છે. તેમાં છેલ્લા 24 કલાક અને પાછલી 30 મિનિટમાં તમારી મુલાકાતો અને પૃષ્ઠ દૃશ્યોનું રીઅલ-ટાઇમ કાઉન્ટર શામેલ છે.",
        "RealTimeHelp2": "આ રિપોર્ટ દર 5 સેકન્ડે રિફ્રેશ થાય છે અને ફેડ-ઇન અસર સાથે સૂચિની ટોચ પર નવી મુલાકાતો (અથવા વર્તમાન મુલાકાતીઓ કે જે નવું પૃષ્ઠ જુએ છે) દર્શાવે છે.",
        "RealTimeVisitorCount": "રીઅલ-ટાઇમ મુલાકાતીઓની સંખ્યા",
        "RealTimeVisitors": "રીઅલ-ટાઇમ મુલાકાતો",
        "Referrer_URL": "રેફરર URL",
        "RevisitedPages": "એક કરતાં વધુ વખત જોવાયેલા પૃષ્ઠો",
        "RowActionTooltipDefault": "આ પંક્તિ દ્વારા વિભાજિત મુલાકાતોનો લોગ બતાવો",
        "RowActionTooltipTitle": "સેગમેન્ટેડ મુલાકાતોનો લોગ ખોલો",
        "RowActionTooltipWithDimension": "આ %s દ્વારા વિભાજિત મુલાકાતોનો લોગ બતાવો",
        "SegmentedVisitorLogTitle": "મુલાકાતો દર્શાવે છે કે જ્યાં %1$s એ \"%2$s\" છે",
        "ShowMap": "નકશો બતાવો",
        "SimpleRealTimeWidget_Message": "%1$s અને %2$s છેલ્લા %3$s માં",
        "ToggleActions": "બધા ક્રિયાઓની દૃશ્યતા ટૉગલ કરો",
        "TopVisitedPages": "સૌથી વધુ મુલાકાત લેવામાં આવેલા પૃષ્ઠો",
        "ViewVisitorProfile": "મુલાકાતીની પ્રોફાઇલ જુઓ",
        "VisitSummary": "વેબસાઇટ%3$s પર કુલ %1$s%2$s ખર્ચ્યા, અને %4$s પૃષ્ઠો%5$s %6$s મુલાકાતોમાં%7$s જોયા.",
        "VisitSummaryWithActionDetails": "વેબસાઇટ%3$s પર કુલ %1$s%2$s ખર્ચ્યા, અને %7$s મુલાકાતો%8$s માં %4$s ક્રિયાઓ%5$s (%6$s) કરી.",
        "VisitedPages": "મુલાકાત લીધેલ પૃષ્ઠો",
        "VisitorLog": "મુલાકાતોનો લોગ",
        "VisitorLogDocumentation": "આ કોષ્ટક પસંદ કરેલ તારીખ શ્રેણીમાં નવીનતમ મુલાકાતો દર્શાવે છે. સૌથી તાજેતરનું ક્યારે બન્યું તે શોધવા માટે મુલાકાતની તારીખ પર હોવર કરો. %1$s જો તારીખ શ્રેણીમાં આજનો સમાવેશ થાય છે, તો તમે તમારા મુલાકાતીઓને રીઅલ-ટાઇમમાં જોઈ શકો છો. %2$s તમે આર્કાઇવિંગ ક્રોન-જોબનો ઉપયોગ કરો છો કે કેમ અને કેટલી વાર કરો છો તે ધ્યાનમાં લીધા વિના, અહીં પ્રદર્શિત થયેલ ડેટા હંમેશા લાઇવ રહે છે.",
        "VisitorLogNoDataMessagePurged": "ડેટા સંભવતઃ શુદ્ધ કરવામાં આવ્યો છે કારણ કે જૂના કાચા ડેટાને નિયમિત રીતે કાઢી નાખવાની પ્રક્રિયા ચાલુ છે, અને આ રિપોર્ટ માટેની તારીખ %s દિવસ કરતાં વધુ જૂની છે. સુપરયુઝર એડમિનિસ્ટ્રેશન → ગોપનીયતા પર જઈને આ સેટિંગ બદલી શકે છે.",
        "VisitorLogSubcategoryHelp1": "વિઝિટ લોગ તમને તમારી વેબસાઈટ મેળવેલી દરેક મુલાકાતને વિગતવાર બતાવે છે. દરેક મુલાકાતીએ કઈ ક્રિયાઓ કરી છે, તેઓ તમારી સાઇટ પર કેવી રીતે આવ્યા, તેઓ કોણ છે તે વિશે થોડું અને વધુ (હજુ પણ તમારા સ્થાનિક ગોપનીયતા નિયમોનું પાલન કરતી વખતે) શોધો.",
        "VisitorLogSubcategoryHelp2": "જ્યારે માટોમોમાં અન્ય અહેવાલો તમારા મુલાકાતીઓનું વર્તન એકંદર સ્તરે કેવું હોય છે તે બતાવે છે, ત્યારે મુલાકાતીઓનો લોગ વિસ્તૃત વિગતો પૂરી પાડે છે. તમે તેને વિશેષ પ્રકારની મુલાકાતો સુધી ઘટાડવા માટે સેગમેન્ટ્સનો પણ ઉપયોગ કરી શકો છો અને તમારા મુલાકાતીઓને વધુ સરે સમજવા માટે.",
        "VisitorLogSubcategoryHelp3": "મુલાકાત-લોગ માર્ગદર્શિકામાં વધુ શીખો.",
        "VisitorProfile": "મુલાકાતીની પ્રોફાઇલ",
        "VisitorsInRealTime": "રીઅલ-ટાઇમમાં મુલાકાતો",
        "VisitorsLastVisit": "%s દિવસ પહેલા પણ મુલાકાત લીધી હતી.",
        "VisitsFrom": "%1$s%2$s મુલાકાતો%3$s તરફથી",
        "VisitsLog": "મુલાકાતોનો લોગ"
    }
}
